Onion: 15 દિવસમાં જ વાળને સુંદર બનાવવા ડુંગળીના રસમાં આ વસ્તુઓ ઉમેરી લગાડો

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળ માટે ફાયદાકારક છે. તે વાળ માટે વરદાન સાબિત થાય છે.

સુંદર વાળ

વાળમાં ડુંગળીનો રસ લગાડતા પહેલા તેમાં કેટલીક વસ્તુ મિક્સ કરવી જોઈએ.

સોફ્ટ અને મુલાયમ

ડુંગળીના રસમાં નાળિયેર તેલ ઉમેરી લગાડવાથી વાળ સોફ્ટ અને મુલાયમ થાય છે.

દહીં

ડુંગળીના રસમાં દહીં મિક્સ કરીને વાળમાં લગાડવાથી ખોડો મટે છે.

આમળા

ડુંગળીના રસમાં આમળા ઉમેરીને લગાડવાથી સફેદ વાળની સમસ્યા દુર થાય છે.

લીંબુનો રસ

ડુંગળીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાડશો તો માથામાં આવતી ખંજવાળથી મુક્તિ મળશે,

મધ

ડુંગળીનો રસ અને મધ વાળમાં લગાડવાથી વાળ સોફ્ટ અને શાઈની બને છે.