Hair Tips: શેમ્પૂમાં આ વસ્તુ મિક્સ કરી કરવા હેર વોશ, ઝડપથી થશે હેર ગ્રોથ

લાંબા વાળ

દરેક યુવતી ઈચ્છે છે કે તેના વાળ લાંબા અને કાળા હોય પરંતુ કોઈને કોઈ કારણસર બાળ ડેમેજ થવા લાગે છે.

હેર વોશ

જો તમે પણ ઈચ્છા હોય કે તમારા વાળનો ગ્રોથ જલ્દી થાય તો શેમ્પુમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને હેર વોશ કરવા જોઈએ.

એલોવેરા જેલ

શેમ્પુ સાથે એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને વાળ ધોવાથી હેર ગ્રોથ વધે છે.

ઓલિવ ઓઈલ

શેમ્પુમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી પણ વાળ મજબૂત થાય છે અને ગ્રોથ સુધરે છે.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ શેમ્પુના મિક્સ કરીને વાળ ધોશો તો હેર ગ્રોથ સારો થશે.

ગુલાબજળ

શેમ્પુમાં ગુલાબજળ મિક્સ કરીને લગાડવાથી સ્કેલ્પ સુધરે છે.

લવંડર ઓઇલ

શેમ્પુમાં લવંડર ઓઇલ મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી પણ વાળને ફાયદો થાય છે.