શિયાળામાં ફાટેલી એડીઓને એકદમ મુલાયમ બનાવી દેશે આ ઘરેલું નુસ્ખા, થોડા જ દિવસોમાં દેખાશે ફરક

શિયાળામાં ફાટેલી એડીઓ

શિયાળામાં એડીઓમાં તિરાડ એ સામાન્ય સમસ્યા છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા રાહત આપી શકાય છે.

એડીઓ મુલાયમ બને છે

ફાટેલી એડીઓને મુલાયમ બનાવવા માટે કેટલાક ઘરેલું નુસ્ખા અસરકારક માનવામાં આવે છે.

ગરમ પાણીમાં પગ પલાળી રાખો

એક ટબમાં હુંફાળું પાણી અને થોડું રોક સોલ્ટ નાખો અને તમારા પગને લગભગ 20 મિનિટ સુધી તેમાં રાખો. આ તિરાજ એડીઓને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

લીંબુ અને ગ્લિસરીન

એક બાઉલમાં લગભગ એક ચમચી ગ્લિસરીન અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એડી પર લગાવવાથી પણ એડીઓ મુલાયમ બને છે.

એક બાઉલમાં લગભગ એક ચમચી ગ્લિસરીન અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એડી પર લગાવવાથી પણ એડીઓ મુલાયમ બને છે.

રાત્રે સૂતા પહેલા થોડા દિવસો સતત ફાટેલી એડીઓ પર નારિયેળનું તેલ લગાવો. તે ખૂબ જ અસરકારક છે.

એલોવેરા જેલ

રોજ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ એડીઓ પર લગાવવાથી ફાટેલી એડીઓથી રાહત મળે છે.

રોજ રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ એડીઓ પર લગાવવાથી ફાટેલી એડીઓથી રાહત મળે છે.

રોજ એક વાટકીમાં એક ચમચી મધ અને એક ચમચી ખાંડ ઉમેરીને સ્ક્રબ કરવાથી મદદ મળે છે.

તેલ મસાજ

શિયાળામાં રોજ રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઈલ, નારિયેળ તેલ અથવા સરસવના તેલથી એડીઓ પર મસાજ કરવું ફાયદાકારક છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.