ગરમ લોઢી પર શેમ્પૂ નાંખીને બનાવો જોરદાર મજાની ખાસ વસ્તુ

શું તમે ક્યારે ગરમ લોઢી પર શેમ્પૂ નાંખીને જોયું છે કે શું થાય છે

દરેક ઘરમાં કામમાં આવે તેવો આ જોરદાર ઘરેલુ નુસ્ખો છે, આ ઘરેલુ નુસ્ખો રસોડામાં કામ કરતી મહિલાને ચમત્કારિક ફાયદો આપશે

લોઢી પર શેમ્પૂ, બેકિંગ સોડા અને લીંબુ નાંખવાથી ગજબનો ફાયદો થાય છે

તસવીરો જે ક્રમમાં ગોઠવી છે તે રીતે લોઢી પર અનુસરો

આ ક્રમને અનુસરીને તમે લોઢી પરથી કાળો કલર કાઢી શકશો

ખાવાની વસ્તુ બનાવ્યા બાદ વાસણ પર અનેક વસ્તુઓ ચોંટી જતી હોય છે

આવી વસ્તુઓ દૂર કરવા માટે, કાટ ખાઈ ગયેલા વાસણને સાફ કરવા માટે આ નુસ્ખો કામ કરી જશે

આ રીતે તમે કાળા પડી ગયેલા વાસણનો ચમકાવી શકશો, મોંઘા સાબુ અને લિક્વીડ વાપર્યા બાદ પણ તમારા વાસણો સાફ ન થતા હોય તો આ નુસ્ખો અપનાવો