Black Neck: ગજબનો છે આ નુસખો, ન્હાતા પહેલા લગાડો આ વસ્તુ, ગરદનની કાળાશ તુરંત દુર થશે

ગરદન વધારે કાળી

ઘણા લોકો ચહેરાની માવજત તો કરે છે પરંતુ ગરદનની કરતા નથી, જેના કારણે ગરદન વધારે કાળી દેખાય છે.

ગરદનને સાફ કરો

કાળી ગરદનને સાફ કરવા માટે નહાતા પહેલા કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

બેકિંગ સોડા

ગરદનની કાળાશ અને ડેડ સ્કીન દુર કરવા બેકિંગ સોડાથી ગરદનને સાફ કરવી.

એપલ સાઈડર વિનેગર

નહાતા પહેલા રુની મદદથી ગરદન પર એપલ સાઈડર વિનેગર સારી રીતે લગાવવું.

બટેટાનો રસ

બટેટાનો રસ ગરદન પર લગાડવાથી ત્વચાનું ટેનિંગ ઓછું થાય છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ પણ રોજ ગરદન પર લગાડવાથી ગરદન થોડા દિવસમાં સાફ થઈ જાય છે.

દહીં

કાળી ગરદનને સાફ કરવા માટે દહીં પણ ઉપયોગી છે.