Roti: ફેટમાંથી ફીટ થવું હોય તો દિવસમાં આટલી જ રોટલી ખાવી

રોટલી

દરેક ઘરમાં રોજ રોટલી બને છે. રોટલીને ડાયટમાં સામેલ કરવી જરૂરી હોય છે.

વજન ઘટાડવું

પરંતુ વજન ઘટાડવું હોય ત્યારે દિવસમાં કેટલી રોટલી ખાવી તે વાતનું ધ્યાન રાખવાનું હોય છે.

મહિલાઓ

જે મહિલાઓને ફેટમાંથી ફીટ થવું હોય તેમણે 1 દિવસમાં 4 રોટલી ખાવી જોઈએ.

પુરુષો

પુરુષો દિવસ દરમિયાન 6 રોટલી ખાઈ શકે છે. જેમાં 3 રોટલી સવારે અને 3 રોટલી સાંજે ખાવી.

ફુલાવેલી

રોટલી એવી ખાવી જેને ગેસ પર રાખી ફુલાવેલી ન હોય.

3 કલાક

રોટલી ખાધા પછી તુરંત સુઈ જવાનું ટાળો, સુવાના 3 કલાક પહેલા જમી લેવું જોઈએ.

બોડી ફીટ

આ રીતે રોટલી ખાશો તો બોડી ફીટ રહેશે અને સ્વાસ્થ્ય સારું રહેશે.