Roti: 1 દિવસમાં કેટલી રોટલી ખાવાથી વજન પણ ન વધે અને શરીર રહે ફીટ ?

રોટલી

રોટલી ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે. રોટલી બપોરે અને રાત્રે દરેક ઘરમાં અલગ અલગ રીતે ખવાતી હોય છે.

એક દિવસમાં કેટલી રોટલી?

પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે ફીટ રહેવું હોય તો એક દિવસમાં કેટલી રોટલી ખાવી ?

મહિલાઓ અને પુરુષો

એક દિવસમાં મહિલાઓ અને પુરુષો કેટલી રોટલી ખાય તો શરીર હેલ્ધી રહે અને વજન પણ ન વધે?

1700 કેલેરી

પુરુષોને એક દિવસમાં 1700 કેલેરી જોઈએ, તેના માટે સવારે 3 અને રાત્રે 3 રોટલી ખાવી જોઈએ.

1400 કેલેરી

મહિલાઓને રોજ 1400 કેલેરીની જરૂર હોય છે. તેમણે રોજ સવારે 2 અને રાત્રે 2 રોટલી ખાવી જોઈએ.

વોક કરો

જમવામાં રોટલી ખાધા પછી તુરંત આરામથી બેસવું કે સુવું નહીં. તેના બદલે વોક કરવી.

વ્યાયામ કરો

જો તમે વજન ઘટાડવા માંગો છો જો નિયમિત વ્યાયામ પણ કરો.