અપ્સરા જેવી દેખાય છે રાધિકા અને ઇશા, જાણો નણંદ-ભાભીની ઉંમરમાં કેટલો છે તફાવત

રાધિકા મર્ચન્ટ

નીતા અને મુકેશ અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ કોઈ પરીથી કમ નથી. તે હંમેશા અને દરેક લુકમાં શાનદાર દેખાય છે.

રાધિકાની નણંદ

રાધિકાની સાથે-સાથે તેની નણંદ ઈશા અંબાણી પણ ચર્ચામાં રહે છે. બંને ખાસ સ્ટાઇલ અને ફેશનમાં જોવા મળે છે.

બંનેની જોડી

અનંતની સાથે-સાથે રાધિકા તમામ અંબાણી સાથે ખાસ બોન્ડ શેર કરે છે. રાધિકા તેની નણંદ ઈશાની પણ ખૂબ જ ક્લોઝ છે.

ઉંમરમાં તફાવત

ઈશા અંબાણી 32 વર્ષની છે. તો બીજી તરફ રાધિકા મર્ચન્ટ તેની નણંદ કરતાં 2 વર્ષ નાની 29 વર્ષની છે.

ફેશન અને સ્ટાઇલ

રાધિકા અને ઈશા જ્યારે પણ જોવા મળે છે ત્યારે તેઓ નવા અંદાજમાં જોવા મળે છે.

વૈભવી જીવન

નીતા અંબાણીની જેમ રાધિકા અને ઈશા પણ લક્ઝરી બેગ અને આઉટફિટમાં જોવા મળે છે.

પ્રી વેડિંગ

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગમાં ઈશા પણ ખાસ અંદાજમાં જોવા મળી હતી. સાથે જ રાધિકા પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ફેન્સ

અંબાણી પરિવારના ફેન્સની કોઈ કમી નથી. ઈન્સ્ટાગ્રામ પર રાધિકા અને ઈશાના ઘણા ફેન પેજ છે.

ઈશાના લગ્ન

ઈશા અંબાણીના લગ્ન વર્ષ 2018માં 12મી ડિસેમ્બરના રોજ થયા હતા. તેમના પતિનું નામ આનંદ પીરામલ છે.

રાધિકા મર્ચન્ટના લગ્ન

રાધિકા અને અનંતના લગ્ન આ વર્ષે 12મી જુલાઈના રોજ હોવાનું કહેવાય છે.