નવરાત્રિમાં 9 દિવસ પહેરો આ રંગોની સુંદર સાડી

પ્રથમ દિવસ

ચૈત્ર નવરાત્રિ 9 એપ્રિલ 2024 થી શરૂ થઇ ગઇ છે. 9 દિવસ ખાસ દેખાવવા માટે તમારે અલગ અલગ સાડી પહેરવી જોઇએ. પહેલા દિવસે તમારે ઓરેંજ કલરની સાડી પહેરવી જોઇએ.

બીજો દિવસ

ઓફ વ્હાઇટ કલરની સાડી તમારે નવરાત્રિના બીજા દિવસે પહેરવી જોઇએ. શાંતિ અને સુકૂન દર્શાવે છે.

ત્રીજા દિવસે

નવરાત્રિના ત્રીજા દિવસે તમારે લાલ રંગની સાડી પહેરવી જોઇએ. આ રંગ તાકાત અને પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે.

ચોથો દિવસ

રોયલ બ્લૂ કલરની સાડી તમે ચોથા દિવસે પહેરી શકો છો. સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

પાંચમો દિવસ

પીળો રંગ જીવનમાં ખુશીઓ ભરી લાવે છે. તેને તમે પાંચમા દિવસે પહેરી શકો છો.

6 ઠ્ઠો દિવસ

ગ્રીન કલરની સાડી પણ તમારા પર ખૂબ સારી લાગશે. નવરાત્રિના 6 ઠ્ઠા દિવસે પહેરી શકો છો.

સાતમા દિવસે

ગ્રે કલરની સાડી તમારે નવરાત્રિના સાતમા દિવસે પહેરવી જોઇએ. તેનાથી ચહેરા પર પણ ચમક આવી જાય છે.

આઠમા અને નવમો દિવસ

સ્કાઇ બ્લૂ કલરની સાડી તમારે આઠવા દિવસે અને પિંક કલરની સાડી તમારે નવમા દિવસે પહેરવી જોઇએ.