દુનિયાના કેટલાક દેશ એવા છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ત્યાંની કરન્સી કરતા વધુ છે
આવામાં જો આપણે એ દેશોમાં જઈએ છીએ તો ભારતીય રૂપિયો તાકાતવાર બની જાય છે
આજે આપણે દુનિયાના એ દેશો વિશે જાણીશું જ્યાં રૂપિયાની સામે વધુ રૂપિયા મળે છે
વિયેતનામમાં એક ભારતીય રૂપિયાના બદલામાં 300.41 વિયેતનામી ડોંગ મળે છે
વિયેતનામી ડોંગ દુનિયાની સૌથી નબળી મુદ્રામાંથી એક છે, તેથી ત્યાં મોટી સંખ્યામાં મુસાફરો આવે છે
લાઓસમાં એક ભારતીય રૂપિયાના બદલામાં 260.51 લાઓ કીપ મુદ્રા મળે છે, ત્યાંની કરન્સી લાઓટિયન કીપ બહુ જ સસ્તી છે
શ્રીલંકામાં એક રૂપિયાના બદલામાં 3.47 શ્રીલંકન મુદ્રા મળે છે
દક્ષિણ કોરિયામાં એક ભારતીય રૂપિયાના બદલામાં 16.69 કોરિયાઈ વોન મળે છે
અહીં આપવામાં આવેલી જાણકારી લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.