Positive Quotes: ભૂતકાળને ભુલી ખુશ રહેવું થઈ જશે ઈઝી, બસ યાદ રાખો આ 5 વાતો

ભૂતકાળ

કેટલાક લોકોના જીવનમાં દુ:ખદ ભૂતકાળ હોય છે. તેમને ભૂતકાળની યાદોને ભુલાવી દેવી હોય છે.

ખરાબ અનુભવ

પરંતુ પાસ્ટની વાતો પીછો છોડતી નથી અને વારંવાર પરેશાન કરે છે.

ટીપ્સ

જો તમને પણ ભૂતકાળમાંથી બહાર આવી ખુશ રહેવું હોય તો આજે તમને કેટલીક ટીપ્સ જણાવીએ.

પોતાને દોષી માનવું

જે વીતી ગયો તે સમયને યાદ કરી પોતાની જાતને દોષ ન આપો.

આગળ વધો

ભૂતકાળમાં પણ જે સારું થયું હોય તેને યાદ રાખી આગળ વધો.

રુટીન બ્રેક કરો

જ્યારે પણ જૂની વાતો યાદ આવે ત્યારે રુટીન બ્રેક કરી ફરવા નીકળી જવું.

સારો સમય યાદ કરો

જીવનમાં જે સારું થાય તેને વારંવાર યાદ કરો. આમ કરવાથી દુ:ખની વાતો યાદ નહીં આવે.

વ્યસ્ત રહો

પાસ્ટને ભુલવો હોય તો પોતાની જાતને હંમેશા વ્યસ્ત રાખો.