2025 પહેલા ઘરમાંથી કાઢીને ફેંકી દો આ 5 વસ્તુ, પૈસાની તંગી ક્યારેય નહિ આવે

નવું વર્ષ શરૂ થવાનું છે, લોકો પહેલેથી જ ખૂબ ઉત્સાહિત છે

આજે અમે તમને જણાવીશું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ 5 વસ્તુઓ ઘરમાંથી ન રાખવી જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાંથી તૂટેલો પલંગ અશુભ ગણાય છે. આવા પલંગને તરત જ કાઢી નાંખવાથી ફાયદો થશે

ઘરમાં તૂટેલા વાસણો રાખવા અશુભ કહેવાય છે. નવા વર્ષ પહેલા તૂટેલા વાસણો ફેંકી દેવા

ઘરમાં ફાટેલા ચંપલ અને ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં નવું વર્ષ આવે તે પહેલા તેને કાઢી નાખો

નવા વર્ષની શરૂઆત પહેલા તૂટેલા કાચને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ

ઘરની બધી ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓને બહાર ફેંકી દેવી, તેને રાખવી અશુભ માનવામાં આવે છે

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ તમારો આભાર, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે આનાથી સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને વાંચતા પહેલા