રોટલી પીરસતી વખતે અજમાવો આ નાનકડો ઉપાય, બનશો માલામાલ

વાસ્તુના નિયમ

વાસ્તુ શાસ્ત્રમાં ખાવાનું ખાવાથી લઈને ખાવાનું બનાવવા અને પિરસવા સુધીના નિયમોનો ઉલ્લેખ છે.

આ વાતોનું ધ્યાન રાખો

એવું કહેવાય છે કે રોટલી પીરસતી વખતે જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે.

દેવતાઓની કૃપા

વાસ્તુના જાણકારોનું કહેવું છે કે જો વાસ્તુના આ નિયમોનું પાલન કરવામાં આવે તો માતા અન્નપૂર્ણાની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા થાય છે.

થાળીમાં જ પીરસો

વાસ્તુ મુજ રોટલી પીરસતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે રોટલી હંમેશા પ્લેટમાં રાખીને જ પીરસો.

હાથ સ્વચ્છ રાખો

આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે રોટલી પીરસતી વખતે હાથ એકદમ સ્વચ્છ રાખો. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે.

પરિવારમાં કલેશ થાય

રોટલી હાથમાં લઈને પીરસવાનું અશુભ મનાય છે. જો કોઈ આમ કરે તો પરિવારમાં કલેશ થાય છે.

તિજોરી ખાલી થઈ જાય

આ સાથે જ થાળીમાં રોટલી ન પીરસો તો ઘરમાં દરિદ્રતા આવે છે. વ્યક્તિની તિજોરી ધીરે ધીરે ખાલી થઈ જાય છે.

વધેલા લોટનો ઉપયોગ ન કરો

અનેકવાર લોકો વધેલા લોટનો ઉપયોગ કરે છે. વાસ્તુમાં તે અશુભ ગણાય છે. શાસ્ત્રોમાં પણ મનાઈ છે.

નકારાત્મકતા વધે

એવી માન્યતા છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

ત્રણ રોટલી ન પીરસો

એ વાતનું પણ ધ્યાન રાખો કે ભોજન પીરસતી વખતે એક જ થાળીમાં ત્રણ રોટલી એક સાથે ન પીરસો. તેનાથી ગ્રહો ઉપર અશુભ પ્રભાવ પડે છે.