આ 1 વસ્તુમાં ચિકન-મટનથી 50 ગણું વધુ પ્રોટીન! નબળા શરીરમાં આવી જશે જોરદાર તાકાત

પ્રોટીન

શરીરના વિકાસ માટે પ્રોટીન ખુબ જરૂરી છે. પ્રોટીન શરીરમાં મસલ્સનો વિકાસ કરે છે.

પ્રોટીનની કમી

શરીરમાં પ્રોટીનની કમી થવાથી શરીરનો માંસ ઓગળવા લાગે છે. તો શરીર નબળું પડી જાય છે.

નોનવેજ

ચિકન, મટન અને ઈંડા જેવા નોનવેજ ફૂડ્સમાં પ્રોટીનની વધુ માત્રા હોય છે. પરંતુ એક વસ્તુમાં નોનવેજ કરતા વધુ પ્રોટીન હોય છે.

સોયાબીન

એક્સપર્ટ અનુસાર સોયાબીનમાં નોનવેજના મુકાબલે પ્રોટીનની માત્રા વધુ હોય છે. તેવામાં તમે તમારા ડાયટમાં સોયાબીનને જરૂર સામેલ કરો.

પોષક તત્વો

સોયાબીનમાં હેલ્ધી કાર્બ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નીશિયમ અને આયરન હોય છે.

સોયાબીનને તમે ઘણા પ્રકારે ડાયટમાં સામેલ કરી શકો છો. પહેલા તો તમે સોયાબીનની દાળ ઉકાળી તેનું સૂપ બનાવી ખાય શકો છો.

શાક

સોયાબીનની દાળનું તમે શાક બનાવી પણ સેવન કરી શકો છો.

સામાન્ય પુરૂષોએ દરરોજ 50થી 60 ગ્રામ સોયાબીનનું સેવન કરવું જોઈએ. તો મહિલાઓએ 40થી 50 ગ્રામ સોયાબીનનું સેવન કરવું જોઈએ.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.