શું તમે જાણો છો? આ છે વિશ્વનું સૌથી મોંઘું પરફ્યુમ, જેની ખુશ્બૂથી યુવતીઓ થઈ જાય છે કાયલ
મોટાભાગના લોકો પરફ્યુમનો ઉપયોગ કરે છે
પરંતુ શું તમે જાણો છો વિશ્વનું સૌથી મોંઘું પરફ્યુમ કયું છે?
વિશ્વનું સૌથી મોંઘું પરફ્યુમ દુબઈમાં મળતું Shumukh છે
Guinness World Record અનુસાર આ પરફ્યુમ ત્વચાને 12 કલાક અને કપડાંને 30 દિવસ સુધી સુગંધિત રાખે છે
આ પરફ્યુમને ડીકેએનવાય કંપની દ્વારા બનાવવામાં આવે છે. તેની 50 MLની બોટલની કિંમત 1 મિલિયન ડોલર છે
ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયાથી વધુ છે