દાંતને મોતીની જેમ ચમકાવી દેશે આ સસ્તા ફળ, ગાયબ થઈ જશે પીળી પરત

પીળા દાંત

દાંત પીળા હોવાને કારણે લોકો પરેશાન છે. પરંતુ કેટલાક ફળ તમારા દાંતની પીળી પરતને દૂર કરી તેને મોતીની જેમ ચમકાવી શકે છે.

તરબૂચ

તરબૂચમાં વધુ માત્રામાં મૈલિક એસિડ હોય છે, જે દાંત પર ચોંટેલા મેલને હટાવે છે અને તેની બનાવટ દાંતને સ્ક્રબ કરે છે.

પપૈયું

પપૈયામાં પ્રોટિયોલિટિક એંઝાઇમ હોય છે, જે દાંત ખરાબ થવાથી બચાવે છે અને તેને સાફ કરવામાં મદદ કરે છે.

સફરજન

દાંતની પીળાશ દૂર કરવા માટે સફરજનની ક્રંચી ફેક્ટર ખુબ ફાયદાકારક હોય છે, જે પીળી પરતને હટાવવામાં મદદ કરે છે.

સંતરા

દાંતની પીળાશ દૂર કરવા અને તેને સફેદ બનાવવામાં સંતરા ફાયદાકારક છે. તેનો ખાટો સ્વાદ દાંત માટે પ્લસ કોઈન્ટ છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ હોય છે, જે દાંતને સફેદ બનાવવા અને તેને સાફ કરવામાં મદદ કરે છે.

અનાનાસ

અનાનાસમાં રહેલ બ્રોમેલન નામનું પ્રોટિયોલિટિક એંઝાણ દાંતની પીળી પરત હટાવી તેને ચમકીલા બનાવવામાં મદદ કરે છે.

Disclaimer:

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.