સારી ઊંઘ માટે ફાયદાકારક છે આ યોગાસન, અનિદ્રાને દૂર ભગાડમાં કરશે મદદ

સારી ઉંઘ

દિવસભરની ભાગદોડ બાદ આખરે વ્યક્તિ રાત્રે શાંતિથી ઉંઘવા માંગે છે, પરંતુ ઘણા કારણોસર લોકો અનિદ્રાનો શિકાર બની રહ્યા છે.

યોગાસન ફાયદાકારક

ઉંઘ ના આવવાની સમસ્યાને દૂર કરવામાં અમુક યોગાસન ઘણા ફાયદાકારક થઈ શકે છે. જેનાથી તમને સારી ઉંધ આવી શકે છે.

બાલાસન

સારી ઊંઘ માટે બાલાસન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.

ઉત્તાનાસન

ઉત્તાનાસન શરીર માટે પણ ફાયદાકારક છે. આ સારી ઊંઘ લેવામાં પણ મદદ કરે છે.

શવાસન

દરરોજ શવાસનનો અભ્યાસ કરવાથી તમારી ઊંઘ સારી થાય છે.

શશાંકાસન

જો તમે દરરોજ શશાંકાસન કરો છો, તો તે તમારી ઊંઘ સુધારવામાં ઘણી મદદ કરી શકે છે.

સુખાસન

દરરોજ સુખાસન કરવું પણ શરીર માટે ફાયદાકારક છે. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થાય છે.

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર, આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ઝી ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે આને લગતું કંઈપણ ક્યાંય વાંચો છો, તો તે વાંચતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલ