OYO હોટલમાં કેમ જાય છે કપલ, આ કારણ જાણી લેશો તો મળી જશે જવાબ

કપલ્સ

તમે હંમેશા જોયું હશે કે કપલ્સ સામાન્ય રીતે ઓયો જાય છે, બાકી હોટલમાં જતા નથી.

OYO હોટલ

શું તમે વિચાર્યું છે કે કપલ OYO હોટલમાં જ સેફ ફીલ કેમ કરે છે, બાકી હોટલમાં કેમ જતા નથી?

સસ્તી

સૌથી પહેલું કારણ છે કે ઓયો હોટલ સસ્તી હોય છે, સસ્તા ભાવમાં તેને બુક કરી શકાય છે.

સેફ

OYO હોટલ્સમાં સ્વસ્છતા હોય છે. અહીં ગંદકી હોતી નથી અને કપલ્સ સેફ ફીલ કરે છે.

સુવિધાઓ

ઓયોમાં એસી, વાઈ-ફાઈ અને ટીવી જેવી સુવિધાઓ હોય છે. સારી ફેસિલિટી હોવાથી કપલ્સ ત્યાં જવાનું પસંદ કરે છે.

લોકલ આઇડી

ઘણી હોટલ્સ એવી હોય છે જે લોકલ આઈડીથી બુકિંગ આપતા નથી, પરંતુ ઓયોમાં આવી ઝંઝટ હોતી નથી.

ઉપબલ્ધતા

OYO ની ખાસ વાત છે કે તેની ચેન હોટલો નાનાથી લઈને મોટા શહેરોમાં પણ છે. લોકો સરળતાથી ત્યાં પહોંચી શકે છે.

લોકપ્રિયતા

OYO હોટલે છેલ્લા કેટલાક વર્ષોમાં કપલ્સ અને ટ્રાવેલર્સ વચ્ચે પોતાની સારી લોકપ્રિયતા બનાવી લીધી છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.