લગ્ન બાદ કેમ બહાર નિકળી જાય છે પુરૂષોનું પેટ? જાણો બેલી ફેટ થવાનું કારણ

બેલી ફેટ

લગ્ન બાદ હંમેશા પુરૂષોમાં ફેરફાર જોવા મળે છે. લગ્નના થોડા સમય બાદ પુરૂષોનું પેટ બહાર નિકળી જાય છે.

કેમ બહાર નિકળે છે પેટ

ચાલો જાણીએ લગ્ન બાદ પુરૂષોમાં બેલી ફેટ કેમ નિકળી જાય છે.

હોર્મોન

પુરૂષોના શરીરમાં 18થી 25 વર્ષ સુધી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધુ એક્ટિવ રહે છે.

વધતી ઉંમરની સાથે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઘટી જાય છે. જેના કારણે મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે.

મેટાબોલિઝ્મ સ્લો થવાને કારણે પાચન ધીમું પડી જાય છે. પેટની આસપાસ એક્સ્ટ્રા ગ્લૂકોઝ અને ફેટ જમા થવા લાગે છે, જેના કારણે પેટ બહાર આવી જાય છે.

અન્ય કારણ

પુરૂષોનું પેટ નિકળવાના ઘણા કારણ હોઈ શકે છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાને કારણે પણ પેટ બહાર નિકળે છે.

કસરત

25ની ઉંમર બાદ મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે, તેવામાં શરીરને ફિટ રાખવા માટે એક્સરસાઇઝ જરૂરી છે.

હેલ્ધી ડાયટ

લગ્ન બાદ ડાયટમાં હેલ્ધી વસ્તુ સામેલ કરો. અનહેલ્ધી ડાયટને કારણે પણ પેટ ફુલવાની સમસ્યા જોવા મળે છે.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.