પરીણિત પુરૂષ કેમ બીજી મહિલાઓથી થાય છે આકર્ષિત, આ રહ્યાં તેના કારણો

અફેર

અફેર કોઈપણ કપલના લગ્ન જીવનને ખરાબ કરી નાખે છે.

અફેરનું કારણ

હંમેશા એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં જોવા મળે છે કે પરીણિત પુરૂષ બીજી મહિલાઓ તરફ આકર્ષિત થાય છે.

કારણ

પરીણિત પુરૂષ આખરે કેમ પત્ની હોવા છતાં બીજી મહિલા તરફ એક્ટ્રેક્ટ થઈ જાય છે.

ઘણા કારણ

તેની પાછળ ઘણા કારણ હોઈ શકે છે વ્યક્તિગત, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક વગેરે.

સમય

આજકાલની વ્યસ્ત લાઇફમાં પતિ-પત્ની એકબીજાને વધુ સમય આપી શકતા નથી.

બાળકોમાં વ્યસ્ત

બાળકો થયા બાદ મહિલાઓ હંમેશા વ્યસ્ત થઈ જાય છે. તેના કારણે તે પતિને વધુ સમય આપી શકતી નથી.

ભાવના

તો પુરૂષ આવા સમયે કોઈ બીજી મહિલાને મળે છે કે પછી વાત કરે છે તો તેને લાગે છે કે તે તેની ભાવનાઓ સમજે છે અને તેની ચિંતા કરે છે. તેવામાં તે તેની તરફ આકર્ષિત થવા લાગે છે.

પ્રેમ

તેવામાં તે પુરૂષને બીજી મહિલા પાસેથી પ્રેમ, વિશ્વાસ, સહાનૂભૂતિ મળે છે જે તે ઈચ્છે છે.

પત્નીનો દગો

કેટલાક કેસમાં પત્ની દ્વારા દગો મળ્યા બાદ પતિ બીજી મહિલા તરફ આકર્ષિત થવા લાગે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.