રામાયણ અને મહાભારતમાં શું છે 10 મોટા ફરક? જરૂર જાણી લો
તમને કદાચ ખબર હશે કે રામાયણ અને મહાભારતમાં ઘણું અંતર છે.
મહાભારતને મહર્ષિ વેદ વ્યાસે લખ્યું છે અને રામાયણને મહર્ષિ વાલ્મિકીજીએ લખ્યું છે.
રામાયણ કાળનું યુદ્ધ એક સ્ત્રી માટે લડવામાં આવ્યું છે અને જ્યારે મહાભારતનું યુદ્ધ રાજ્યના ભાગલા માટે લડવામાં આવ્યું હતું.
રામાયણના અંત બાદ રાવણના ભાઇને લંકાના રાજા બનાવવામાં આવ્યા હતા. જ્યારે મહાભારતના અંત બાદ રામ પોતાનો અવતાર પુરો કરવા માટે સરયૂ નદીમાં જતા રહ્યા હતા.
રામાયણમાં પ્રભુ શ્રીરામને મર્યાદા પુરૂષોત્તમ માનવામાં આવે છે અને મહાભારતમાં શ્રીકૃષ્ણને ભગવાનનો અવતાર માનવામાં આવે છે.
રામાયણમાં ત્યાગ, નિતી અને સમર્પણને બતાવવામાં આવ્યું છે જ્યારે મહાભારતમાં શક્તિ, અધિકાર અને જ્ઞાનને બતાવવામાં આવ્યું છે.
રામાયણમાં તમને ફક્ત શ્રીરામ અને તેમનો પરિવાર જોવા મળે છે પરંતુ મહાભારતમાં તમામ પરિવારના ઘણા લોકોનું ચિત્રણ છે.
રામાયણમાં ફક્ત તમને રામ અને રાવણની સેનાના યુદ્ધ વિશે બતાવવામાં આવ્યું છે પરંતુ મહાભારતમાં કૌરવ અને પાંડવોની સેના સાથે યુદ્ધને બતાવવમાં આવ્યું છે.
રામાયણમાં તમને ધર્મ સાથે જોડાયેલી વાતો બતાવવામાં આવી છે પરંતુ મહાભારતમાં કર્મ અને શૌર્ય વિશે બતાવવામાં આવ્યું છે.