સોનું પહેરવું દરેકને પસંદ હોય છે.
આ લેખમાં અમે તમને જણાવીશું કે કેટલીક રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકોએ સોનું પહેરવાથી બચવું જોઈએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોએ સોનું ન પહેરવું જોઈએ.
મિથુન રાશિના જાતકોએ પણ ગોલ્ડ ન પહેરવું જોઈએ.
મકર રાશિના જાતકોએ ગોલ્ડ જ્વેલરી પહેરવાથી બચવું જોઈએ.
આમ કરવાથી વેપાર પર અસર પડે છે. લાંબા સમય સુધી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો કોઈ જાતકની કુંડળીમાં ગુરૂની સ્થિતિ ખરાબ હોય તો તે જાતકે સોનાની જ્વેલરી ધારણ ન કરવી જોઈએ.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.