Spiritual: શ્રીમદ્ભગવત ગીતાના આ ઉપદેશ છે સફળતાની ગેરંટી, હંમેશા રાખવા યાદ

ભગવત ગીતા

ભગવત ગીતામાં એ ઉપદેશ છે જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યા હતા.

ઉપદેશ

જો તમે પણ જીવનમાં અટકી ગયા હોય તો તમારી સમસ્યાનું સમાધાન આ ઉપદેશ બની શકે છે.

નિડર બનો

કાર્યને હંમેશા નિડર બની કરો. ડરના કારણે વ્યક્તિ લક્ષ્યથી ભ્રમિત થઈ જાય છે.

લગાવ ન રાખો

કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે વધારે લગાવ ન રાખો. તે દુ:ખ આપશે અને લક્ષ્યમાં બાધા બનશે.

પોતાના પર વિશ્વાસ

પોતાના પર વિશ્વાસ રાખશો તો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.

ક્રોધ પર કંટ્રોલ

જીવનમાં યોગ્ય નિર્ણય કરવો છે તો ક્રોધ પર કંટ્રોલ કરો. જે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

યોજના બનાવો

દિવસની શરુઆતમાં જ દિવસની યોજના બનાવો તેનાથી ટારગેટ સુધી પહોંચવામાં સરળતા રહેશે.

એક સમાન રહેવું

સુખ અને દુ:ખ નિરંતર આવે છે તેથી દરેક પરિસ્થિતિમાં એક સમાન રહેવું જોઈએ.

સંગત સારી

જીવનમાં સફળતા માટે સંગત સારી હોવી જોઈએ. તેનાથી સફળતાની શક્યતા વધી જાય છે.