Mahila Naga Sadhu: પુરુષ નાગા સાધુની જેમ મહિલા નાગા સાધુ નિર્વસ્ત્ર રહેતા હોય ? જાણો આ રહસ્ય વિશે

મહિલા નાગા સાધુ

મહિલા નાગા સાધુ બનવું સરળ નથી. તેમને કઠોર નિયમોનું પાલન કરવું પડે છે.

કઠોર નિયમ

આજે તમને આવા જ કેટલાક કઠોર નિયમ અને તેમની રહેવાની પ્રક્રિયા વિશે જણાવીએ.

પ્રશ્ન

મહિલા નાગા સાધુને લઈને મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તે પુરુષ સાધુની જેમ નગ્ન રહે ?

મહિલા નાગા સાધુ

મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુની જેમ નગ્ન અવસ્થામાં રહેતા નથી. તેઓ ભગવા રંગનું એક વસ્ત્ર ધારણ કરે છે.

કુંભ કે મહાકુંભ

સામાન્ય મહિલા સાધુની જેમ મહિલા નાગા સાધુ સામે નથી આવતા. તેઓ કુંભ કે મહાકુંભ દરમિયાન જ જોવા મળે છે.

દિવસ-રાત તપ

મહિલા નાગા સાધુ જંગલ કે પર્વતો વચ્ચે બનેલા ઘરમાં રહે છે. તેઓ દિવસ-રાત તપ કરે છે.

પિંડદાન અને મુંડન

મહિલા નાગા સાધુ બનતા પહેલા તેમને પોતાનું પિંડદાન કરવું પડે છે અને મુંડન કરાવવું પડે છે.

નાગા સાધુ

મહિલા નાગા સાધુને માતા કહીને બોલાવવામાં આવે છે.