નાગા સાધુ અને અઘોરીમાં શું હોય છે અંતર, જાણો

દેખાવ

નાગા સાધુ અને અઘોરી લગભગ દેખાવમાં એક જેવા હોય છે. પરંતુ ખુબ ઓછા લોકોને અંતર વિશે ખ્યાલ છે.

કુંભ

કુંભ દરમિયાન મોટી માત્રામાં નાગા સાધુ મંત્ર સાધના અને યોગ કરે છે.

યુદ્ધ કલા

નાગા સાધુ યુદ્ધ કલામાં પારંગત હોય છે.

અખાડા

નાગા સાધુ બનવા માટે અખાડામાં રહેવું પડે છે અને ખુબ કઠીન પરીક્ષા આપવી પડે છે.

ગુરૂ

નાગા સાધુ બનવા માટે ગુરૂ ધારણ કરવા જરૂરી છે.

અઘોરી

અઘોરી તંત્રની સાધના કરે છે. એકાંતમાં રહે છે અને સમય પસાર કરે છે.

સ્મશાન

અઘોરી સાધના કરતા જીવનના ઘણા વર્ષો સ્મશાનમાં પસાર કરે છે.

શિવ

અઘોરી બનવા માટે કોઈ ગુરૂની જરૂર નથી, તેના ગુરૂ સ્વયં ભગવાનશિવ હોય છે.

માંસાહારી

અઘોરી માંસાહારી હોય છે. સ્મશાનમાં મૃતદેહના માંસનું સેવન કરે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અને માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.