કોણે કર્યા હતા શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કાર? ધર્મ ધુરંધરો પણ જવાબ આપવામાં ફેલ

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા. જેનો જન્મ દ્વાપર કાળમાં પૃથ્વી પર થયો હતો

ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર માનવ સ્વરૂપે અવતર્યા હતા અને આ નિયમ તેમને લાગુ પડે છે કે જે કોઈ પૃથ્વી પર આવે છે તેણે એક દિવસ વિદાય લેવી જ પડે છે

ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અર્જુનના સારથી બન્યા હતા અને પાંડવોની જીત કરાવી હતી

મહાભારતના યુદ્ધના 36 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો અને તેમના પૃથ્વી છોડતાની સાથે જ કળિયુગનો પ્રારંભ થયો

મહાભારતના યુદ્ધ પછી, ભગવાન શ્રી કૃષ્ણ એકવાર એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે એક તીર તેમના પગમાં વાગ્યું. જેના કારણે તેમનું મોત થયું હતું

જ્યારે તીર મારનારને તેની જાણ થઈ, ત્યારે તેણે માફી માંગવાનું શરૂ કર્યું ત્યાં સુધી ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે માત્ર એક માધ્યમ છો, મારો પૃથ્વી છોડવાનો સમય આવી ગયો છે

આ પછી પાંડવો ત્યાં પહોંચ્યા હતા અને અર્જુને ભગવાન કૃષ્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા

એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે હિરણ્યા, સરસ્વતી અને કપિલા નદીઓના સંગમ પર થયા હતા

Disclaimer:

અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી