1881 માં નક્ષત્રોની જે સ્થિતિ હતી, એ 144 વર્ષ પછી પાછી મહાકુંભમાં આવી

પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો વિશ્વભરમાં ચર્ચિત બન્યો છે

વિશ્વના પર દેશોની વસ્તી ભેગી કરો એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી અપેક્ષિત છે

સમુદ્રમંથન વખતે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ દરમ્યાન અમૃતના ઘડામાંથી ચાર ટીપા અલગ અલગ સ્થાન ઉપર પડ્યા

આ સ્થાન એટલે હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાશિક એટલે આ ચારે જગ્યાએ કુંભમેળો યોજાય છે

સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ વૃષભમાં હોય ત્યારે કુંભમેળો પ્રયાગરાજમાં યોજાય છે

1981 માં નક્ષત્રોની જે સ્થિતિ હતી એ 144 વર્ષ પછી પછી પ્રયાગરાજ ખાતેના કુંભમેળામાં આ વર્ષે આવી છે

તેમજ અહીં ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતીને સંગમ થતો હોવાથી આ કુંભમેળાનું મહત્વ અનેક ઘણું વધી ગયું છે