Morpankh: મોરના પીંછાના અચૂક ઉપાય, કાલસર્પ દોષ અને આર્થિક તંગી થઈ શકે છે દુર

મોરપંખ

ઘરના મુખ્ય દ્વાર પર મોરપંખ લગાવવું શુભ છે. તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરતી નથી.

મુખ્યદ્વાર

ગણેશજીની મૂર્તિ સાથે 3 મોરપંખ મુખ્યદ્વાર પર લગાવી શકાય છે.

આર્થિક લાભ

આર્થિક લાભ માટે મોરપંખ લઈ મંદિરમાં શ્રીકૃષ્ણના મુકુટ પર લગાવી દો. 40 દિવસ પછી તેને લાવી તિજોરીમાં રાખી દો.

ગ્રહોનો અશુભ પ્રભાવ

ગ્રહોનો અશુભ પ્રભાવ દુર કરવા મોરપંખ પર 21 વખત તે ગ્રહનો મંત્ર બોલી પાણી છાંટો.

ખરાબ નજર

નવજાત બાળકને ખરાબ નજરથી બચાવવા ચાંદીના તાવીજમાં મોરપંખ પહેરાવો.

કાલસર્પ દોષ

કાલસર્પ દોષ દુર કરવા માટે મોરપંખને હંમેશા સાથે રાખો.

વાસ્તુ દોષ

અગ્નિ ખૂણામાં મોરપંખ લગાવવાથી વાસ્તુ દોષ દુર થાય છે. ઈશાન ખૂણામાં કૃષ્ણ ભગવાનની ફોટો સાથે મોરપંખ લગાવો.

શત્રુ દોષ

શત્રુ દોષ દુર કરવા મોરપંખ પર હનુમાનજીના મસ્તક પરથી સિંદુર લગાવી પાણીમાં પ્રવાહિત કરી દો.

શનિવાર

આ ઉપાય શનિવાર અને મંગળવારે સવારે કરવો શ્રેષ્ઠ રહે છે.