જન્મથી જ બુદ્ધિમાન હોય છે આ મૂળાંક વાળા લોકો, દરેક સંકટમાં હાસિલ કરે છે વિજય
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે, તેમનો મૂળાંક 5 હોય છે
મૂળાંક 5નો સ્વામી ગ્રહ બુધ માનવામાં આવે છે. તેઓ બુદ્ધિ, જ્ઞાન અને સમજદારીનું પ્રતીક માનવામાં આવે છે
એવું કહેવાય છે કે, આ મૂળાંક વાળા લોકો નાનપણથી જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ કોઈપણ સંકટને પડકાર તરીકે સ્વીકારે છે
આ મૂળાંક વાળા લોકો ફરવાના શોખીન હોય છે. તેને અલગ-અલગ જગ્યાએ ફરવાનું પસંદ હોય છે
આ લોકો ખૂબ જ બોલકા હોય છે, જેના કારણે તેમના માટે ઘણી વખત પરેશાની પણ ઉભી થઈ જાય છે
આવા લોકો ક્યારેય પણ એક જગ્યાએ બેસતા નથી. તેનું મન હંમેશા ભટકતું રહે છે
આ મૂળાંક વાળા લોકો ક્યારેય પણ એક નિર્ણય પર અડગ રહી શકતા નથી. તેના મનમાં હંમેશા હા-નાનો સંઘર્ષ ચાલતો રહે છે
મૂળાંક 5 વાળા લોકો ખૂબ સારા વિચારક હોય છે. તેના મનમાં નવા-નવા આઈડિયા આવતા રહે છે
આ મૂળાંકના લોકો માટે 2025 સકારાત્મક રહી શકે છે. તેમને માર્ચ, એપ્રિલ, મે, જૂન, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં લાભ મળવાનો છે
મૂળાંક 5 વાળા લોકોએ નકારાત્મક અસરોને દૂર કરવા માટે ગાયને લીલો ચારો અને પક્ષીઓને ચણ નાખવી જોઈએ
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી