વર્ષ 2025 આ મૂળાંક માટે રહેશે લકી, આખું વર્ષ થશે રૂપિયાનો વરસાદ!

નવું વર્ષ શરૂ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનારું વર્ષ કેટલાક મૂળાંક માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે

મૂળાંક 06

મૂળાંક 06 માટે આવનારું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે

મૂળાંક 06 કોનો હોય છે?

જ્યારે કોઈ જાતકનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થાય છે તો તેનો મૂળાંક 06 હોય છે

સ્વામી

મૂળાંક 06નો સ્વામી ગ્રહ શુક્ર માનવામાં આવે છે. શુક્ર ગ્રહ પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ અને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે

ધન

મૂળાંક 06 વાળા જાતકો પાસે ધનની કોઈ કમી નથી હોતી. તેમની આવક વધે છે

મહેનતુ

મૂળાંક 06 વાળા લોકો ખૂબ જ મહેનતુ હોય છે. કોઈપણ કામ કરવામાં શરમાશે નહીં

આર્થિક સ્થિતિ

મૂળાંક 06 વાળા લોકો પર માં લક્ષ્મીની કૃપા રહે છે. જીવનમાં ધનની કમી થવા નથી દેતી

નિર્ભય

મૂળાંક 06 વાળા લોકો નિર્ભય હોય છે. મૂળાંક 06 વાળા લોકો સત્ય બોલતા ક્યારેય ડરતા નથી

Disclaimer

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો