Mor Pankh: ઘરની આ જગ્યાઓએ રાખો મોરનું પીછું, ચાર ગણી સ્પીડે વધશે ધન

ધન આકર્ષિત

ઘરમાં મોરનું પીછું રાખવાથી ઘણા લાભ થાય છે. તે ધન આકર્ષિત કરવાનું કામ પણ કરે છે.

એકાગ્રતા

મોરનું પીછું એકાગ્રતા વધારે છે અને નકારાત્મક ઊર્જાને દુર કરે છે.

મોરપંખ

ખૂબ ઓછા લોકો જાણે છે કે મોરપંખ ધનને ચાર ગણી સ્પીડે વધારી શકે છે.

વાસ્તુ દોષ

વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં અગ્નિ ખૂણામાં મોરપંખ રાખવાથી વાસ્તુ દોષ દુર થાય છે.

ધનમાં વૃદ્ધિ

જો તમે ધનમાં વૃદ્ધિ થાય તેવી ઈચ્છા ધરાવો છો તો મોરપંખને તિજોરી અથવા તો મંદિરમાં રાખો.

નજરદોષ

ઘરના મુખ્ય દ્વાર પર પણ મોરપંખ લગાવી શકાય છે. તેનાથી નજરદોષથી બચાવ થાય છે.

સુખ-સમૃદ્ધિ

મોરના પીંછાને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.