ઘરમાં ભૂલેચૂકે ન રાખતા આ તસવીરો, નહીં તો દરિદ્રતા પીછો નહીં છોડે

તસવીરો

વાસ્તુ શાસ્ત્રો મુજબ ઘરમાં કેટલીક તસવીરો લગાવવાથી ગુડલક આવે છે.

અશુભ હોય છે તસવીરો

કેટલીક તસવીરો અશુભ હોય છે જે તમારા જીવનમાં ઉથલપાથલ સર્જી શકે છે.

આ 5 તસવીરો ન લગાવવી

ઘરમાં એવી કેટલીક 5 તસવીરો ન લગાવવી જોઈએ તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.

મહાભારતની તસવીર

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ક્યારેય મહાભારતની તસવીર ન લગાવવી જોઈએ. તે અશુભ મનાય છે. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે ખટપટ રહે છે.

વહેતા ઝરણાની તસવીર

ઘરમાં ક્યારેય વહેતા ઝરણાની તસવીર ન લગાવવી જોઈએ. તેનાથી ધનહાનિના યોગ બને છે. ખર્ચા વધે છે.

નટરાજ શિવની તસવીર

ઘરમાં નટરાજ શિવની તસવીર લગાવવી પણ અશુભ ગણાય છે. શાસ્ત્રોમાં આ તસવીરને વિનાશની સૂચક ગણવામાં આવી છે.

રોતા બાળકની તસવીર

ઘરમાં રોતા બાળકની તસવીર ક્યારય ન લગાવવી જોઈએ. તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે.

માતા લક્ષ્મીની આવી તસવીર

સૌથી મોટી વાત એ છે કે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીની ઊભી અવસ્થાવાળી તસવીર ન લગાવવી જોઈએ. તેનાથી ધન ભેગુ થતું નથી.