દિવાળીના મહિનામાં શુક્ર અને બુધની યુતિ, ઓક્ટોબરમાં આ જાતકો પર થશે પૈસાનો વરસાદ

ગ્રહોની યુતિ

દિવાળીના મહિનામાં એટલે કે ઓક્ટોબરમાં શુક્ર અને બુધ એક સાથે આવી શુભ યુતિનું નિર્માણ કરશે. જેનાથી ત્રણ રાશિનું ભાગ્ય ચમકી જશે.

આ ત્રણ રાશિના લોકોને ન માત્ર ધન-સંપત્તિની પ્રાપ્તિ થશે, પરંતુ તેના ભાગ્યના દરવાજા ખુલી જશે.

1 વર્ષ બાદ બની રહેલી આ યુતિ તુલાની સાથે મકર અને વૃશ્ચિક રાશિના જાતકોને લાભ અપાવશે.

વૈદિક જ્યોતિષમાં શુક્રને સુખ-સંપત્તિનો કારક અને બુધને વાણી, બુદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે. તેવામાં આ બંનેની યુતિથી ત્રણ રાશિઓને લાભ થશે.

જે જાતકોની કુંડલીમાં શુક્ર અને બુધ ઉત્તમ સ્થાન પર હોય, તે રાશિના જાતકોને આજીવન રાજા સમાન સુખ મળે છે.

તુલા

તમારી બોલી અને ધન સ્થાન પર શુક્ર અને બુધ કમાલ કરશે અને અચાનક ધનલાભ થશે. બિઝનેસમાં પણ લાભ થશે.

મકર

તમારા અટવાયેલા કામ પૂરા થશે અને ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે. આ દરિયાન તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

વૃશ્ચિક

તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે અને પ્રગતિ થશે. લગ્ન જીવનમાં ખુશીઓનું આગમન થશે.