વર્ષ 2024માં 61 દિવસ શુભ લગ્ન માટે છે ગજ લક્ષ્મી રાજયોગ, જુઓ લિસ્ટ

આ છે શુભ મુહૂર્ત

નવા વર્ષ 2024માં ગજ લક્ષ્મી રાજયોગમાં શુભ લગ્નના 61 શુભ મુહૂર્ત હશે.

ફેબ્રુઆરી

સૌથી વધુ મુહૂર્ત ફેબ્રુઆરીમાં રહેશે, મે-જૂન, ઓગસ્ટ, સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં લગ્નના કોઈપણ શુભ મુહૂર્ત નથી.

જાન્યુઆરી મહિનામાં શુભ મુહૂર્ત- 16, 17, 21, 22, 27, 28, 30, 31

ફેબ્રુઆરી મહિનામાં શુભ મુહૂર્ત- 1, 2, 4, 6, 7, 8, 12, 14, 18, 19, 24, 25, 26, 27, 28, 29

માર્ચ મહિનામાં શુભ મુહૂર્ત- 2, 3, 4, 5, 6, 7, 11, 12

એપ્રિલ મહિનામાં શુભ મુહૂર્ત- 18, 19, 20, 21

જુલાઈ મહિનામાં શુભ મુહૂર્ત- 2, 4, 9, 11, 12, 13, 14, 15

નવેમ્બર મહિનામાં શુભ મુહૂર્ત- 13, 17, 18, 22, 23, 24, 25, 26

ડિસેમ્બર મહિનામાં 2, 4, 5, 10, 11, 13, 14