1થી લઈને 9 મુળાંકવાળા જાતકોનું કેવું રહેશે 2025?

અંક જ્યોતિષ

તમારા ભવિષ્યમાં શું થવા જઈ રહ્યું છે, તેને તમે અંક જ્યોતિષ દ્વારા પણ જાણી શકો છો

મુળાંક 1

મુળાંક 1ના જાતકો આ વર્ષે નવું કામ શરૂ કરી શકે છે. સમાજમાં માન-સન્માન વધવાનો યોગ છે

મુળાંક 2

તમારા અંગત અને પારિવારિક સંબંધોમાં સુધારો આવશે. વહીવટ સંબંધિત બાબતો તમારા પક્ષમાં ઉકેલાશે

મુળાંક 3

આ વર્ષે અંક 9 નો પ્રભાવ તમારી નેતૃત્વ અને સંગઠન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે

મુળાંક 4

નંબર 4 રાહુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, જે દિશાહિનતાનું કારણ બની શકે છે. તેથી તમારે સર્તક રહેવું જોઈએ

મુળાંક 5

નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે. આ કામમાં વિલંબ ન કરો અને પ્લાન બનાવો લો

મુળાંક 6

લગ્ન થવાનો યોગ બની રહ્યો છે. વાહન અથવા નવી પ્રોપર્ટી ખરીદવા માટે સમય અનુકૂળ રહેવાનો છે

મુળાંક 7

પ્રેમ અને વિવાહિત જીવન સારું રહેશે. કાર્યસ્થળમાં સરેરાશ કરતાં વધુ સારા પરિણામ મળવાની સંભાવના છે

મુળાંક 8

તમને તમારા અંગત અને કાર્ય જીવનને સંતુલિત કરવામાં મુશ્કેલી આવી શકે છે. મતભેદનો સામનો કરવો પડી શકે છે

મુળાંક 9

તમારું કરિયર અપેક્ષા મુજબ આગળ વધશે. તમે ઇન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન મેળવી શકો છો

Disclaimer

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી