ફેસબુક પર 3 લાઈનની પોસ્ટ લઈને ધોનીએ સનસની મચાવી, કરી મોટી જાહેરાત

ફેન્સની ઈચ્છા

દરેક કોઈ ઈચ્છે છે કે એમએસ ધોની ચેપક સ્ટેડિયમમાં છઠ્ઠીવાર ખિતાબ જીતીને IPL માં પોતાના કરિયરનો અંત કરે

RCB થી હારીને બહાર

પરંતું આવું થયુ નહિ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્લેઓફ માટે મુકાબલામાં ચેન્નઈ સુપરકિંગ્સને હરાવીને બહાર કર્યું

પરત ફરશે ધોની

આ બાદ દરેક કોઈ એ જાણવા માંગે છે કે શું ધોની આગામી સીઝનમાં ફરી પરત ફરશે કે આ તેની છેલ્લી સીઝન છે

ધોની ચોંકવશે

ચેન્નઈ સુપરકિંગ્સના મેનેજમેન્ટને પણ હાલ કોઈ માહિતી નથી કે, ધોની શું જાહેરાત કરશે

ધોનીની મોટી જાહેરાત

સોશિયલ મીડિયાથી દૂર રહેનારો ધોનએ ફેસબુક પેજ પર 3 લાઈનની પોસ્ટ નાંખીને સનસની મચાવી દીધી છે

ધોનીની નવી ટીમ

ધોનીએ પોતાના પેજ પર લખ્યું કે, ઉડાન ભરવાનો સમય છે, એ કરવાનો સમય છે જે મહત્વનું છે, હુ મારી પોતાની ટીમ શરૂ કરી રહ્યો છું

શું છે સત્ય

તો શું ધોની પોતાની નવી ટીમ શરૂ કરશે. તેનો જવાબ ધોનીની આ પોસ્ટમાં છે. કે આ કોઈ જાહેરાત છે. કારણ કે તેની સાથે નીચે પેડ પાર્ટનરશિપની નોટ પણ લખી છે.