ઋતુરાજે મચાવી ધમાલ, CSK માટે મેળવી ખાસ સિદ્ધિ

ગાયકવાડ

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી.

સદી

ગાયકવાડે 23 એપ્રિલે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 60 બોલમાં 108 રન બનાવ્યા.

ઉપલબ્ધિ

ગાયકવાડે આઈપીએલમાં બીજી સદી ફટકારી મોટી સિદ્ધિ મેળવી છે.

2 સદી

ગાયકવાડ ચેન્નઈ માટે આઈપીએલમાં 2 સદી ફટકારનાર ત્રીજો બેટર બની ગયો છે.

બરાબરી

ગાયકવાડે મુરલી વિજય અને શેન વોટસનની બરોબરી કરી છે.

મુરલી વિજય

પૂર્વ ઓપનર મુરલી વિજય અને શેન વોટસને ચેન્નઈ માટે 2-2 સદી ફટકારી છે.

માઇકલ હસી

ચેન્નઈના વર્તમાન બેટિંગ કોચ હસીએ પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક સદી ફટકારી છે.

બ્રેન્ડન મેક્કુલમ

પૂર્વ ઓપનર બ્રેન્ડન મેક્કુલમે પણ ચેન્નઈ માટે એક સદી ફટકારી છે.

સુરેશ રૈના

પૂર્વ બેટર સુરેશ રૈનાના નામે પણ ચેન્નઈ માટે એક સદી છે.

અંબાતી રાયડૂ

પૂર્વ બેટર અંબાતી રાયડૂએ પણ ચેન્નઈ માટે આઈપીએલમાં એક સદી ફટકારી છે.