બેન સ્ટોક્સ

રૂ.16.25 કરોડમાં ખરીદેલો ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સને માથે પડ્યો

દિનેશ કાર્તિક

ગઈ સિઝનનો સ્ટાર આ સિઝનમાં RCB ના માથે પડ્યો

સેમ કરન

રૂ.18.50 કરોડ માં ખરીદેલો આ ખેલાડી પંજાબ કિંગ્સને માથે પડ્યો

મયંક અગ્રવાલ

રૂ 8.25 કરોડમાં ખરીદેલો આ ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદને માથે પડ્યો

સ્ટાર ખેલાડી ફેઈલ

ઈંગ્લેન્ડનો આ સ્ટાર પ્લેયર આઈપીએલમાં જીરો