વિરાટ કોહલીના નામે છે સૌથી વધારે 973 રનોનો રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના જોસ બટલર 863 રનો સાથે બીજા નંબરે છે.

ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ 851 રનો સાથે ત્રીજા નંબરે છે. હજુ ફાઈનલમાં રમશે તો રેન્ક આગળ જઈ શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નર 848 રન સાથે ચોથા નંબરે છે.

હૈદરાબાદ માટે રમતા કેન વિલિયમસન 735 રન સાથે પાંચમાં નંબરે છે.

ક્રિસ ગેઈલ 733 રનો સાથે છઠ્ઠા નંબરે છે.

ચૈન્નાઈ સુપર કિંગ્સના માઈક હસી પણ 733 રન સાથે સાતમાં ક્રમે છે.

ફાફ ડુપ્લેસીએ વર્તમાન સિઝનમાં આરસીબી તરફથી 730 રન બનાવ્યાં. તે 8મા ક્રમે છે.

ક્રિસ ગેલે 2013માં 708 બનાવ્યા હતા. આઈપીએલના એક માત્ર બેટ્સમેન છે જેણે બે સિઝનમાં 700 પ્લ સ્કોર કર્યો હોય.

692 રન સાથે સનરાઈઝર્સના ડેવિડ વોર્નર આ લિસ્ટમાં 10મા ક્રમે છે.