કેપ્ટન રોહિત

ભારતીય ટીમે WTC ફાઈનલ મેચ પહેલા ન્યૂ જર્સીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમા કેપ્ટન રોહિત કંઈક આવો દેખાઈ રહ્યો છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી સ્ટાઈલીશ અંદાજમાં બેટ સાથે જોવા મળ્યો.

જાડેજા

જાડેજા આ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા આતુર છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ પણ મેચમાં ઝડપી બોલિંગ કરતો જોવા મળશે.

શુભમન ગિલ

શુભમન ગિલ રોહિત સાથે ઓપનિંગ કરવા ઉતરશે.

ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતરશે.

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે.

અશ્વિન

અશ્વિન આ મેચમાં સ્પિન બોલર તરીકે રમી શકે છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી તેની ઘાતક બોલિંગ માટે તૈયાર છે.

ઈશાન કિશન

ઈશાન કિશનને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે.