ક્રિકેટ દુનિયાભરની પ્રસિદ્ધ રમતમાંથી એક છે.
શું તમને ખબર છે દુનિયાના સૌથી ધનવાન પાંચ ક્રિકેટરો વિશે?
આ લિસ્ટમાં પ્રથમ નંબરે સચિન તેંડુલકર છે.
સચિન તેંડુલકરની નેટ વર્થ 150 મિલિયન ડોલર છે.
બીજા નંબર પર એમએસ ધોની છે.
એમએસ ધોનીની નેટ વર્થ 125 મિલિયન છે.
નેટવર્થના મામલામાં કોહલી ત્રીજા સ્થાને છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર જેક કાલિસ 110 મિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા સ્થાને છે.
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 80 મિલિયન ડોલરની નેટવર્થ સાથે પાંચમાં સ્થાને છે.