2025ના સૌથી મોટા મેગા સેલમાં iPhone 16 Plus થયો સસ્તો, મળશે માત્ર 39,750 રૂપિયામાં
iPhone 16 સિરીઝ પર નવા વર્ષના અવસર પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સની શરૂઆત થઈ ગઈ છે
iPhone 16 Plusને આ વખતે ડિસ્કાઉન્ટ સાથે 40 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં તમે તેને ઘરે લાવી શકો છો
iPhone 16 Plusમાં ફોટોગ્રાફી માટે ડબલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેમાં 48+12 મેગાપિક્સલનું સેન્સર છે
આ ફોનમાં પરફોર્મેન્સ માટે Apple A18 Bionic ચિપસેટ આપવામાં આવી છે
આ સ્માર્ટફોનમાં તમને IP68ની રેટિંગ આપવામાં આવી છે જેનાથી તમે તેને પાણીમાં પણ ઉપયોગ કરી શકો છો
ફ્લિપકાર્ડ આ સમયે iPhone 16 Plus પર ગજબની ઓફર આપી રહ્યું છે. આ સાઈટ પર 89,900 રૂપિયામાં લિસ્ટેડ છે
નવા વર્ષના અવસર પર કંપની 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને SBI ક્રેડિટ કાર્ડ સિવાય Kotak Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 4000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
ગ્રાહકોને જુનો ફોન એક્સચેન્જ કરવા પર 41,150 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. જ્યારબાદ સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળીને આ ફોન 39,750 રૂપિયા મળશે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી