કાળા અને સફેદ રંગમાં જ કેમ હોય છે મોબાઈલ ચાર્જર, 99% લોકો નથી જાણતા આ વાત
કાળા અને સફેદ રંગમાં જ કેમ હોય છે મોબાઈલ ચાર્જર, 99% લોકો નથી જાણતા આ વાત
પરંતુ, નોંધનીય બાબત એ છે કે મોબાઇલ ચાર્જર ફક્ત સફેદ કે કાળા રંગનું જ કેમ હોય છે
તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હશે. આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ આપીશું. આખરે આવું કેમ થાય છે
જો આપણે કાળા રંગની વાત કરીએ તો તે અન્ય રંગોની સરખામણીમાં હીટ વધારે એબ્જોર્બ કરે છે
કાળા રંગને એક આઈડીએલ એમીટર કહેવામાં આવે છે, આ જ કારણ છે કે ચાર્જર કાળા રંગમાં બનાવવામાં આવે છે
આજકાલ ચાર્જર સફેદ રંગમાં પણ આવવા લાગ્યા છે અને ઘણી કંપનીઓ સફેદ રંગના ચાર્જર આપે છે
ચાલો તમને જણાવી દઈએ કે, સફેદ રંગમાં પ્રતિબિંબિત ક્ષમતા ઓછી હોય છે, આ પણ એક મુખ્ય કારણ છે કે ચાર્જર સફેદ રંગનું હોય છે
સફેદ રંગ બહારથી આવતી ગરમીને એબ્જોર્બ કરે છે અને ચાર્જરને ગરમ થવા દેતો નથી
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી