Elon Musk ને સફળ બનાવવામાં છે આ 5 પુસ્તકોનો હાથ, જેણે વાંચ્યા તે થઈ ગયા માલામાલ!

Space X અને Tesla જેવી ઘણી કંપનીઓના માલિક ઈલોન મસ્ક હંમેશા પોતાની બુદ્ધિ માટે દુનિયામાં છવાયેલા રહે છે.

તેમણે ઘણીવાર કેટલાક પુસ્તકોનો ઉલ્લેખ કર્યો, જેને વાંચી તેની દુનિયા બદલાઈ ગઈ.

The Moon Is a Harsh Mistress

Stranger in a Strange Land

Benjamin Franklin: An American Life

Einstein: His Life and Universe

How to Build the Future by Peter Thiel