આ છે વિશ્વનું સૌથી મોંઘી પુસ્તક, એટલી કિંમતમાં આવી જશે 20 લક્ઝરી કાર
એમ તો તમે ઘણા પુસ્તકો વાંચી હશે. કેટલાક પુસ્તકો સસ્તા હશે, તો કેટલા મોંઘા પણ હશે
શું તમે જાણો છે કે વિશ્વનું સૌથી મોંઘું પુસ્તક કંઈ છે અને તેને કોણે લખ્યું છે. ચાલો જાણીએ
વિશ્વનું સૌથી મોંઘું પુસ્તકનું નામ છે કોડેક્સ લેસ્ટર. તે દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી
આ પુસ્તકને 15મી સદીમાં લિયોનાર્ડો દા વિન્ચીએ લખ્યું હતું, આ હાથથી લખાયેલ પુસ્તક છે
લિયોનાર્ડો દા વિન્સી દ્વારા લખાયેલ આ પુસ્તક 1510માં પબ્લિસ થયું હતું
આ પુસ્તકમાં 72 પેજ અથવા 18 શીટ્સ છે. વિશ્વના સૌથી મોંઘા પુસ્તકની કિંમત 200 કરોડ રૂપિયાથી વધુ છે
આ પુસ્તક લિયોનાર્ડો દા વિન્સીનું સૌથી પ્રસિદ્ધ સાઈન્ટિફિક જર્નલ છે, તેથી જ તે ખૂબ મૂલ્યવાન છે
હવે આ પુસ્તકના માલિક બિલ ગેટ્સે છે, તેમણે 1994માં ખરીદ્યું હતું. ત્યારે બિલ ગેટ્સે આ પુસ્તક 49.4 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું
અહીં આપેલી માહિતી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી