આ છે વિશ્વના ટોપ 5 સૌથી ગંદા શહેર, પ્રથમ નામ છે ખાસ

શહેર

વિશ્વભરમાં એવા ઘણા શહેર છે, જે ખુબ ગંદા હોય છે.

ગંદા શહેર

તેવામાં આજે અમે તમને તેવા શહેરોના નામ જણાવીશું, જે સૌથી ગંદા શહેર છે.

ન્યૂયોર્ક શહેર

સૌથી પ્રથમ નામ અમેરિકાના ન્યૂયોર્ક શહેરનું આવે છે, જેને સૌથી ગંદુ શહેર માનવામાં આવે છે.

ટોક્યો

જાપાનની રાજધાની ટોક્યો પણ ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.

મેક્સિકો

રશિયાનું શહેર મેક્સિકો પણ ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.

લોસ એન્જલસ

ગંદા શહેરોના લિસ્ટમાં અમેરિકાનું લોસ એન્જલસ પણ સામેલ છે.

મુંબઈ

ભારતનું મુંબઈ શહેર પણ વિશ્વના સૌથી ગંદા શહેરોના લિસ્ટમાં સામેલ છે.