આ દેશના લોકો પીવે છે ટોયલેટનું પાણી, કારણ જાણીને તમે પણ થઈ જશો હક્કાબક્કા..!

ડીડબ્લ્યૂના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે આ દેશના લોકો ટોયલેટનું પાણી પીવે છે

પાણી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પાણી વિના જીવનની કલ્પના કરવી અશક્ય છે

આવો જાણીએ આ દેશ વિશે જ્યાં લોકો ટોયલેટનું પાણી પીવે છે

નામીબિયાની રાજધાની વિન્ડહોકમાં લોકો ટોયલેટનું ફ્લસ પાણી પ્યુરિફાઇડ કરને પીવે છે

નામીબિયાના લગભગ 350000 લોકો તરસ છીપાવવા માટે ટોયલેટનું રિસાયકલ કરેલ પાણી પીવે છે

ટોલયેલના આ પાણીને 10 તબક્કામાં પ્યુરિફાઇડ કરવામાં આવે છે, ત્યારબાદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે

આ પાણીને પીવાથી કોઈ પણ પ્રકારની કોઈ હાની થતી નથી, આ ઘણુ સુરક્ષિત માનવામાં આવે છે

ટોયલેટમાંથી નિકળતા પાણીને પ્યુરિફાઇડ કરવા માટે Direct potable reuse-DPR તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee News આ વાતની પુષ્ટિ કરતું નથી