Turkey ottoman: 2 લાખ લોકોને જીવતા સળગાવ્યા, બળાત્કાર અને હત્યાની ખુલ્લી છૂટ, આવું હતું ottoman સામ્રાજ્ય

Turkey ottoman : ભારતમાં ક્રૂરતામાં મુગલો મોખરે હતા એમ તુર્કીના ઓટોમન સામ્રાજ્યની હિંસા પણ કંઈ ઓછી નહોતી. સાતમા સુલતાન મહેમદ બીજાએ રાજા બનતાંની સાથે જ તેમના નવજાત ભાઈને ડૂબાડીને મારી નાખ્યો હતો. સલીમ પહેલાએ સત્તામાં આવતાંની સાથે જ તેના બે ભાઈઓ અને પાંચ ભત્રીજાઓને મારી નાખ્યા હતા. એ સમયે આવા જઘન્ય કૃત્યો એ એકદમ સામાન્ય હતા.

Turkey ottoman: 2 લાખ લોકોને જીવતા સળગાવ્યા, બળાત્કાર અને હત્યાની ખુલ્લી છૂટ, આવું હતું ottoman સામ્રાજ્ય

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.