પૃથ્વીના ઈતિહાસમાં ઓગસ્ટ-2025 ત્રીજો સૌથી ગરમ મહિનો! શું આ છે પૃથ્વીના ખતરાની ઘંટડી? રિપોર્ટમાં મોટો દાવો

August third-hottest globally on record: યુરોપિયન એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના રિપોર્ટમાં થયેલા દાવા પ્રમાણે ઓગસ્ટ-૨૦૨૫ માનવ ઈતિહાસનો ત્રીજો સૌથી ગરમ મહિનો હતો. આખી પૃથ્વીની સપાટી પર જે સરેરાશ તાપમાન નોંધાયું તેના આધારે ઓગસ્ટ-૨૦૨૫ને સૌથી ગરમ મહિનો ગણવામાં આવ્યો હતો. યુરોપિયન એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના પ્રમુખ સામંથા બર્ગેસે કહ્યું હતું કે જૂનથી ઓગસ્ટની ગરમી ત્રીજા નંબરની સૌથી ભયાનક ગરમી હતી. 

પૃથ્વીના ઈતિહાસમાં ઓગસ્ટ-2025 ત્રીજો સૌથી ગરમ મહિનો! શું આ છે પૃથ્વીના ખતરાની ઘંટડી? રિપોર્ટમાં મોટો દાવો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More