3 કારણ જ્યારે પાકિસ્તાન કરી શકે છે ભારત પર પરમાણુ હુમલો, PM શરીફના નજીકના વ્યક્તિએ જણાવ્યું

Pakistan Nuclear Attack on India: પાકિસ્તાન ભારત પર આ 3 કારણે પરમાણુ હુમલો કરી શકે છે, પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના નજીકના વ્યક્તિએ જણાવ્યું કે ભારત પર પાકિસ્તાન આ 3 સમય આવશે ત્યારે પરમાણુ હુમલો કરી શકે છે. પાકિસ્તાન પરમાણુ હુમલાનો ડર ભારત સહિત સમગ્ર દુનિયાને દેખાડે છે.
 

3 કારણ જ્યારે પાકિસ્તાન કરી શકે છે ભારત પર પરમાણુ હુમલો, PM શરીફના નજીકના વ્યક્તિએ જણાવ્યું

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.